આવેશ ખાન પઠાણ ( દિવ્ય સરદાર ન્યુઝ )
ગુજરાત નો કુખ્યાત લીકર કિંગ બંશી નામ તો તમે સાંભળ્યા હશો.બંશી સહીત 5 બુટલેગરોને ઝડપી પાડવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 25000 હજાર રૂપિયા નો ઇનામ રાખવામાં આવ્યું છે.
મોડા પણ આવ્યા તો ખરી’ આ વાત હાલ બંધ બેસતી દેખાય છે. કેમ કે હાલ ના દિવસોમાં જે પ્રકારે ગુજરાત પોલીસ બુટલેગરોને અને દારૂ પકડી રહી છે, તે ખરેખર સરાહનીય કદમ છે.મળતી માહિતી મુજબ કુખ્યાત બુટલેગરોને પકડવા ગુજરાત પોલીસ દ્વારા એક અભિયાન ચાલવામાં આવી રહ્યું છે.